પ્રિય મિત્રો,
મારા પુસ્તક ચિંતનની પળે માંથી બે લેખ ગુજરાતી વેબસાઈટ રીડ ગુજરાતી ડોટ કોમ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. લેખ વાંચવા તમને ગમશે. રીડ ગુજરાતી ડોટ કોમના શ્રી મૃગેશ શાહનો આભાર.

વેબ લિંક :

http://www.readgujarati.com/2010/06/25/chintan-pale2/


આભાર સહ,

કૃષ્ણકાંત ઉનડકટ