ટેરરિઝમ અને ટૂરિઝમ
 
ફ્રાન્સની રાજધાની પેરિસમાં થયેલા 
ટેરરિસ્ટ એટેક્સ પછી ફરીથી એ 
સવાલ ઊભો થયો છે કે હવે લોકો 
પેરિસ જતા પહેલાં વિચાર કરશે?  
આતંકવાદે દુનિયાના અનેક ટૂરિસ્ટ પ્લેસની 
હાલત ખરાબ કરી નાખી છે

'દિવ્ય ભાસ્કર'ની 'રસરંગ' પૂર્તિ 
(તા. 22 નવેમ્બર 2015, રવિવાર) માં પ્રસિધ્ધ 
'દૂરબીન' કોલમ.