HIV / AIDS
સેક્સના કારણે વગોવાયેલી એક બીમારી


તા. 1 ડિસેમ્બરને મંગળનારે વિશ્ર્વ એઇડઝ દિવસ છે. 
આ બીમારીને લોકોએ ચારિત્ર્ય સાથે એવી રીતે જોડી દીધી છે, 
જાણે કોઇ મોટું પાપ ન કરી નાખ્યું હોય


'દિવ્ય ભાસ્કર'ની 'રસરંગ' પૂર્તિ 
(તા. 29 નવેમ્બર 2015, રવિવાર) માં પ્રસિધ્ધ 
'દૂરબીન' કોલમ.