ડ્રગ માફિયા અલ ચાપો અને 
ઇમા કોરોનેલની લવસ્ટોરી

ઇસ પ્યાર કો મેં ક્યા નામ દૂં?

દાઉદ-મંદાકિની, અબુ સાલેમ-મોનિકા
અને વિકી ગોસ્વામી-મમતા કુલકર્ણી
કરતા પણ વધુ ચર્ચા ડ્રગ માફિયા 
અલ ચાપો અને બ્યુટી પેજન્ટ વિનર 
ઇમા કોરોનેલના પ્રેમની થઇ છે.

'દિવ્ય ભાસ્કર'ની 'રસરંગ' પૂર્તિ
(તા. 17 જાન્યુઆરી 2016, રવિવાર)
દૂરબીન કોલમ