દસ પૈસાની દવાનો 
બજારભાવ દસ રૂપિયા !

આપણા દેશમાં દવાઓના ભાવ
મન ફાવે એ રીતે લેવામાં આવે છે.
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીને 
આખરે આ વાત સમજાઇ છે.
હવે દવાઓની કિંમત કંટ્રોલ થશે?


'દિવ્ય ભાસ્કર'ની 'રસરંગ' પૂર્તિ

(તા. 24 જાન્યુઆરી 2016, રવિવાર)

દૂરબીન કોલમ