મળીએ છીએ...વડોદરામાં.
ફન અને ચિંતન.
'ચિંતન રોક્સ' અને 'ચીઝ ઢેબરાં' પુસ્તકનું વિમોચન.
અધીર અમદાવાદી અને જ્યોતિ ઉનડકટ સાથે.
ઓપન ફોર ઓલ. તા. 14, શનિવાર, સાંજે 6 થી 7.30.
આઇ.જી.પટેલ ઓડિટોરિયમ, ફેકલ્ટી ઓફ MSW, ફતેગંજ, વડોદરા.