તમને ખબર છે, મોદી
તમારા માટે શું વિચારે છે?
સોશિયલ મીડિયા પણ ગજબની ચીજ છે,
ત્યાં જાતજાતનાં ગતકડાં ચાલતાં જ રહે છે,
લોકો જસ્ટ ફોર ફન, ચલો જોઇએ તો ખરા કે
શું થાય છે એવું વિચારીને આવાં ગતકડાંનો ભોગ બને છે
'દિવ્ય ભાસ્કર'ની 'રસરંગ' પૂર્તિ
(તા. 07 ફેબ્રુઆરી 2016, રવિવાર)
'દૂરબીન' કોલમ