રાજકોટમાં રવિવારે લેકચર
તા. 6 માર્ચ 2016, રવિવાર, બપોરે 4 વાગે,
રાજકોટ એન્જિનિયરીંગ હોલમાં
'નવદંપતી-યુવા યુગલ :
તણાવ, સમજણ અને એક-બીજા પ્રત્યેની જવાબદારી'
વિષય પર મારું લેકચર.
3થી4 દરમિયાન કાજલ ઓઝા-વૈધ તથા
5થી6 દરમિયાન શ્રી ગીજુભાઇ ભરાડનું લેકચર
પણ આ સ્થળે જ યોજાયું છે.