આજે વિશ્ર્વ પુસ્તક દિવસ છે. આ અવસરે ‘ખબર છે ડોટ કોમ’ ના ખંતીલા પત્રકાર અંકિત દેસાઇએ ‘અમે, પુસ્તકો અને અમારો પ્રેમ’ એ વિશે મને, જય વસાવડા, સૌરભ શાહ, શિશિર રામાવત, અંકિત ત્રિવેદી અને જ્યોતિ ઉનડકટને થોડાક રસપ્રદ સવાલો પૂછીને એક સરસ અહેવાલ તૈયાર કર્યો છે. ઘણાં લોકો અમને અમારા ગમતા પુસ્તકો વિશે પૂછે છે, તેનો અને બીજા ઘણા સવાલોના જવાબ તમને આ લેખમાં મળશે..હેપી બુક્સ ડે ટુ યુ ઓલ.